આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો ….


આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો ….

જરૂર જેટલી લાગણીઓ રીચાર્જ કરતો થઇ ગયો
ખરે ટાણે જ જીરો બેલેન્સ દેખાડતો થઇ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

સામે કોણ છે એ જોઇને સંબંધ ‘રીસીવ’ કરતો થઇ ગયો ,
સ્વાર્થ ના ચશ્મા પહેરીને મિત્રતા ને પણ સ્વીચ-ઓફ કરતો થઇ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

માં-બાપ ને વૃદ્ધાશ્રમ માં છોડી , ફ્રેન્ડ્સીપ ડે ઉજવાતો થઇ ગયો,
જોઇને “પાપા” નો કોલ લાલ બટન દબાવતો એ થઇ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

ઈન્ટરનેટ ના Mbps વધારવાના ચક્કર માં એ જિંદગી Brps ઘટાડતો થઇ ગયો
જોઈ બીજા ના નવા મોડલ , પોતાના મોડલ બદલતો થઇ ગયો ,
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

મીસીસ ને છોડી મિસને એ કોલ કરતો થઇ ગયો ,
પડોસી નું ઊંચું મોડલ જોઈ ને ,થોડી રાહ જોઈ હત તો ..!!, એમ ઘરમાં એ કહેતો થઇ ગયો .
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

આજે વોડાફોન તો કાલે વિડીયોકોન એમ..
સ્કીમ નો ફાયદો જોઈ ને સંબંધો બદલતો થઇ ગયો,
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

હોય ભુજ ને ‘ભચાઉ છું’ એમ કહેતો એ થઇ ગયો ,
આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

ઈન્ટરનેટ થી કનેક્ટ થવાના ચક્કર માં ,
કુટુંબ થી એ ડીસ-કનેક્ટ થઇ ગયો,

ઓનલાઈન દર્શન કરી મંદિરે જી’આવ્યો એમ કહેતો એ થઇ ગયો

૧૮ કલાક ઓરકુટ,યાહૂ અને ફેસબુક માં ઓનલાઈન મિત્રો સાથે ચેટીંગ કરતો એ..
બે ઘડી પ્રભુ સાથે “અંતર” ની મીટીંગ કરી નથી સકતો

આ માણસ જાણે મોબાઈલ થઇ ગયો…

(સૌ : ફોર્વડેડ ઈ-મેઈલ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s