પ્રેમ

આજના યુગમાં કહેવતો પ્રેમ એ માત્ર કહેવા પુરતો જ છે,
હોઠ તો શું??, હૃદય પણ કોરાકટ્ટ જ છે..

ક્યારેક સીતા તો ક્યારેક ગીતા,
બદલતો એનો પ્રેમ પણ એસ.એમ.એસ ને જ આભારી છે !

હે આધુનિક પ્રેમી ! ફેરવ જરા નજર અતીત પર,

ત્યારે હોઠ કોરા અને હૃદય લાગણી ભીના રહેતા,
આજે હૃદય કોરા ને હોઠ ભીના રહે છે ! – ‘અંશ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s